ગુજરાતમાં કોરોનાના નવા 14,781 કેસ નોંધાયા, 21ના મોત

26-Jan-2022

ગુજરાતમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ યથાવત છે. બુધવારે પણ રાજયમાં કોરોનાના 14,781 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાને કારણે કુલ 21ના મોત થયા છે. અને, કોરોનાને કારણે મોતની સંખ્યામાં વધારો ચિંતાની બાબત બની ગઇ છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો... www.gujaratenews.com

 

Author : Gujaratenews