પ્રતિકાત્મક તસવીર.
અમેરિકાના અલાસ્કામાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. અહીં સવારે 10.47 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.0 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ભૂકંપ અલાસ્કાના એન્ડ્રીઆનોફ ટાપુઓના 681 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ (ENE)માં આવ્યો હતો.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો www.gujaratenews.com
Author : Gujaratenews
05-Mar-2025