પરિવારે દીકરાની પત્નીનો ભાગ પાડ્યો! સસરા છાતી પર, જેઠ પેટ પર હાથ ફેરવતા અને પતિ તો…

19-Oct-2021

ઘરેલુ હિંસા અને સાસરિયાઓના ત્રાસને કારણે મહિલાઓ દ્વારા વારંવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે છે ત્યારે દરરોજ આવા કેસો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ત્યારે અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાએ તેના પતિ, સાસુ, સસરા,જેઠ, ભાભી, અને વડીલ સસરા સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પરણીતાએ શા-રીરિક, માનસિક ત્રાસ, બળાત્કાર અને છેડતીનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવી છે. 

યુવતીની ફરિયાદ મુજબ, પતિ અને સાસરિયાઓ દહેજની માંગ કરી રહ્યા હતા. અને પતિ દ્વારા વારંવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવો અને માર મારતો હતો ત્યારે પતિની ગેરહાજરીમાં સસરા અને જેઠ તેમના બેડરૂમમાં આવીને તેની સાથે બળજબરીથી તેના કપડાં ઉતાર્યા અને મહિલાની છાતી અને પેટ પર હાથ ફેરવતા હતા સંબંધ બાંધવાનો પણ પ્રયાસ કર્યો. ત્યારે આ બાબત પર તેના પતિનું ધ્યાન દોરતાં તેણે કહ્યું કે જો તમને ગમશે તો આવું થશે.

ત્યારે પતિ તેના મોટા ભાઈ અને પિતા સાથે ભાગ પડ્યા ત્યારે તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ઉપરનો એક ભાગ સસરાનો અને પેટનો ભાગ મોટો ભાઈનો છે અને નીચેના અંગોનો ભાગ પતિનો છે. આ તમામ હરકતોથી કંટાળીને યુવતીએ આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Author : Gujaratenews