અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના લિંભોઈ ગામે આવેલા આદર્શ વિદ્યાલય લીંભોઈ કેળવણી મંડળના પ્રમુખ તરીકે ગીરીશભાઈ અંબાલાલ ઉપાધ્યાયની સર્વાનુમતે વરણી કરવામા આવતાં કેળવણી મંડળના મંત્રી ,કારોબારી સભ્યો અને સૌ શુભેચ્છકોએ અભિનંદન આપ્યા હતા ગીરીશભાઈ અંબાલાલ ઉપાધ્યાય સાબરકાઠા અરવલ્લી જીલ્લા શિક્ષણસંધ ના મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.
Author : Gujaratenews
20-Aug-2024