રિપોર્ટ:રાજસ્થાનમાં કોટા-દરા માર્ગ પર દેશની પહેલી 8 લેન ટનલ બનવાનું શરૂ

13-Jun-2022

ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત કોટા-દરા માર્ગ પર બની રહેલી દેશની સૌથી પહોળી અને પહેલી આઠ લેન ટનલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અઢી મહિના પહેલા વન વિભાગ પાસેથી મળેલી લીલી ઝંડી બાદ આ ટનલનું નિર્માણ કાર્ય ઝીરો પોઇન્ટ ઉમ્મેદપુરાથી શરૂ કરવામાં આવ્યું છે. આ ટનલનું નિર્માણ ન્યૂ ઓસ્ટ્રેલિયન ટનલ મેથડ (NATM)થી થઇ રહ્યું છે.

Author : Gujaratenews