આંતરરાષ્ટ્રીય ટ્રેડ સેટલમેન્ટમાં ભારતીય રૂપિયાનો સમાવેશ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોટી જાહેરાત
12-Jul-2022
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ટ્રેડ સેટલમેન્ટમાં ભારતીય ચલણ સ્વીકારવામાં આવશે તેવી જાહેરાત કરી છે. એટલે આ સાથે ભારતીય વેપારીઓને યુરો ડોલર કે અન્ય આંતરરાષ્ટ્રીય ચલણો સાથે હવે રૂપિયામાં પણ બિલિંગ કરી શકે અને ઇન્વોઈસિંગ કરી શકે તેવી સવલતો મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
જોકે રૂપિયાના ઘટતા મૂલ્યને ધ્યાને લઈને મોટાભાગના વેપારીઓ આંતરરાષ્ટ્રીય ચલણમાં જ બિલિંગ કરવાનો આગ્રહ રાખે છે. આનો સીધો સાદો દાખલો જોઈએ તો જો કોઈ ભારતીય વેપારી રસિયા કે કોઈ પણ રાષ્ટ્ર ને માલ આપે તો તેનું પેમેન્ટ હવે જે તે આંતરરાષ્ટ્રીય વેપારી ભારતીય રૂપિયામાં પણ કરી શકાય વેપારી ભારતીય રૂપિયામાં પણ કરી શકશે.
Author : Gujaratenews
09-May-2025