CM Vijay Rupani: ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યુ રાજીનામુ છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજ્યપાલને મળવા ગયા અને ત્યાર બાદ પત્રકાર પરિષદ યોજવામાં આવી. ભાજપનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી એકાએક ગુજરાતની મુલાકાતે છે. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાત આવ્યા છે. કમલમ ખાતે બંધબારણે બેઠક યોજી છે.
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે બેઠક યોજી છે. પાટિલ સાથે અન્ય ચાર મહામંત્રી પણ બેઠકમાં હાજર રહ્યા હતા. સંગઠન મહામંત્રી રત્નાકરની પણ બેઠકમાં હાજરીસંગઠનાત્મક મિટીંગ હોવાનું ભાજપ વર્તુળોનું કથન છે. રાષ્ટ્રીય મહામંત્રી બન્યા પછી સંતોષની ગુજરાતની બીજી વાર મુલાકાત છે. મહામંત્રી મુલાકાતને પગલે અટકળોનું બજાર ગરમ થયું છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024