ભારતીયોને સલામ!!! ખિસ્સામાં પૈસા નહીં, પગમાં ચપ્પલ નહીં, ચહેરા પર કોઈ હાવભાવ નહીં તો પણ પદ્મશ્રી મેળવ્યો, વાંચો કોને કોને મળ્યું દેશનું સર્વોચ્ચ સન્માન
09-Nov-2021
હરેકલા હજબ્બાને મળો. તે મેંગ્લોરમાં 20 વર્ષથી નારંગી વેચે છે. રોજની 150 રૂપિયાની કમાણીમાંથી તેમણે પ્રાથમિક શાળા બનાવી. “એક વિદેશીએ મને નારંગીની કિંમત પૂછી અને હું સમજી શક્યો નહીં. તે દિવસે મેં શાળા બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.કર્ણાટકના દક્ષિણ કન્નડના ન્યુપાડાપુ ગામના રહેવાસી હજબ્બાએ તેમના ગામમાં શાળા ખોલવાનું નક્કી કર્યું. તેમણે પોતાના જીવનની મૂડી આ કામમાં લગાવી દીધી.આજે હજબ્બાને ભારતનું ચોથું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું.
પોતે ભણવામાં અસમર્થ હોવાથી તેમણે ફળો વેચીને શાળા ખોલી જેથી ગામના બાળકો ભણી શકે. કર્ણાટકના ફળ વેચનાર હરેકલા હજબ્બા માટે આ પદ્મશ્રી એવોર્ડ છેલ્લી હરોળમાં ઉભેલી વ્યક્તિના સન્માનની વાત છે.
આ લોકોને મળશે પદ્મ વિભૂષણ
શિંબો આબે, પબ્લિક એફેયર્સ, જાપાન
એસ.પી. બાલાસુબ્રમણ્યમ (મરણોપરાંત) કલા, તમિલનાડુ
ડોકટર બેલે મોનપ્પા હેગડે, મેડિસિન, કર્ણાટક
શ્રી નરિંદર સિંહ કપની ( મરણોપરાંત), સાયન્સ એન્ડ એન્જી., અમેરિકા
મૌલાના વહીદુદદીન ખાન, અધ્યાત્મવાદ, દિલ્હી
બી બી લાલ, પુરાતત્વ, દિલ્હી
સુદર્શન સાહૂ, કલા, ઓડીશા
આ લોકોને મળશે પદ્મ ભૂષણ
કૃષ્ણવ નાયર શાંતાકુમારી, કલા, કેરળ
તરુણ ગોગાઇ (મરણોપરાંત), પબ્લિક અફેર્સ, આસામ
ચંદ્રશેખર કંબરા, સાહિત્ય અને શિક્ષા, કર્ણાટક
સુમિત્રા મહાજન, પબ્લિક અફેર્સ, મધ્ય પ્રદેશ
નૃપેન્દ્ર મિશ્રા, સિવિલ સર્વિસ, ઉત્તર પ્રદેશ
રામવિલાસ પાસવાન (મરણોપરાંત) પબ્લિક અફેર્સ, બિહાર
કેશુભાઇ પટેલ (મરણોપરાંત) , પબ્લિક અફેર્સ, ગુજરાત
કલ્બે સાદિક(મરણોપરાંત, અધ્યાત્મવાદ, ઉત્તર પ્રદેશ
રજનીકાંત દેવીદાસ, ઉદ્યોગ, મહારાષ્ટ્ર
તરલોચન સિંહ, પબ્લિક અફેર્સ, હરિયાણા
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024