અભિનેત્રી અન્વેષી જૈન દર્શકો વચ્ચે આજે ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. અન્વેષી વર્ષ 2020માં ગુગલ પર સૌથી વધારે સર્ચ થનારું નામ પણ બની ગઈ છે. આવો તો તમને જણાવીએ કે કોણ છે આ અન્વેષી જૈન! અન્વેષી ઓલ્ટ બાલાજીની લોકપ્રિય વેબ સિરીઝ ગંદી બાત – 2માં દેખાઈ ચુકી છે. અન્વેષીએ આ વેબ સિરીઝમાં ખૂબ જ સીન્સ આપ્યા હતા. ગંદી બાત પછી, તેની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે જાન્યુઆરી 2019માં તે ગૂગલ પર સૌથી સર્ચ થનારી વ્યક્તિ બની ગઈ હતી.અન્વેષી જૈન સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. ઘણીવાર તે ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતી રહે છે. સોશિયલ મીડિયા પર પણ તેના ઘણા ફોલોઅર્સ છે. આશરે 15 લાખ લોકો તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.અન્વેષી જૈન એક મોડેલ, અભિનેત્રી અને એન્કર છે. અન્વેષી એક સોશિયલ મીડિયા સ્ટાર છે અને તેના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને બીજા ઘણા પ્લેટફોર્મ પર લાખો ચાહકો છે. અન્વેષી જૈન સોશિયલ મીડિયા પર પોતાના હોટ અને તસ્વીરો શેર કરતી રહે છે.અન્વેષી જૈનનો જન્મ મધ્ય પ્રદેશના ખજુરાહોમાં થયો હતો. તે મધ્યપ્રદેશના જૈન પરિવારથી છે. તેણે ભોપાલ સ્થિત રાજીવ ગાંધી ટેકનોલોજી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને બાદમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકેની કારકિર્દી શરૂ કરી.અભિનયમાં કરિયર બનાવતા પહેલા અન્વેષી પોતાનું ઘર ચલાવવા માટે જે પણ કામ મળતું એ રાજીખુશીથી કરી લેતી. જો કે, તે મોડેલિંગ અને અભિનયમાં કરિયર બનાવવા માટે મુંબઈ ચાલી ગઈ. અન્વેષી એક અભિનેત્રી હોવા સાથે, તે એક સારી ગાયિકા પણ છે. આ સિવાય તે મોટિવેશનલ સ્પીકર તરીકે પણ કામ કરે છે.અન્વેષી જૈન એક પ્રસિદ્ધ એન્કર પણ છે અને એમસી તરીકે તે ઘણી મોટી મનોરંજન, કોર્પોરેટ ઇવેન્ટ્સ, કેમ્પસ ઇવેન્ટ્સ, ધાર્મિક કાર્યક્રમો, ચેરિટી ઇવેન્ટ્સ, ખાનગી પાર્ટીઓ, લગ્ન સહિતના અન્ય ઘણા શોનો ભાગ રહી છે.અન્વેષી જૈને મોડેલિંગની સાથે જ એમસી (હોસ્ટ) તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું અને તે આજ સુધી મેક ઈન ઈન્ડિયા અને આઈએફએ બર્લિન જેવા હજારો શોનો ભાગ રહી છે. અન્વેષી ટૂંક સમયમાં એક ફિલ્મમાં જોવા મળશે.તે કેટલાક મ્યુઝિક આલ્બમ્સ પર પણ કામ કરી રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અન્વેષી એક ગુજરાતી ફિલ્મ પણ કરી રહી છે. બોલીવુડમાં પણ અન્વેષી ફિલ્મ ‘ઘોસ્તાના’માં જોવા મળશે.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી ઈન્ડિયન મૉડલ, અભિનેત્રી અને સોશિયલ મીડિયા સેલિબ્રિટી છે. તે પાર્ટીઓ અને કોર્પોરેટ ઈવેન્ટમાં વધારે જોવા મળે છે. મૉડલિંગથી પોતાની કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી અલ્ટ બાલાજીની વેબ સીરીઝ ‘ગંદી બાત 2’ના કારણે વધારે ચર્ચામાં આવી છે.આ વેબ સીરીઝમાં દેખાઈ તે પહેલાં અન્વેષી ઘણાં મૉડલિંગ પ્રોજેક્ટ્સ અને ઈમોશનલ એજન્સી સાથે કામ કર્યા છે. અન્વેષી સોશિયલ મીડિયા પર સારી એવી ફેન્સ ફોલોઅિંગ છે.આ અભિનેત્રી એકતા કપૂરની ઓલ્ટ બાલાજીમાં વેબ સિરીઝ’ ફિલ્મ સ્ત્રી ફેમ ફ્લોરાની સાથે લેસ્બિ સીનને લઇને લોકોના ચર્ચામાં આવી છે અને અન્વેષી જૈનના આ દિલ જીતનાર અવતારને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે.તમને જણાવી દઈએ કે અન્વેષીનુ નામ 2019માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારી અભિનેત્રીની લિસ્ટમાં સામેલ છે. તે MP ના ખજુરાહોની રહેનારી છે અને તેણે ભોપાલના રાજીવ ગાંધી પ્રૌઘોગિકી વિશ્વવિદ્યાલયમાંથી ઇજનેરી કર્યુ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024