Aravalli: ઇડરના પાવાપુરી જલ મંદિર ખાતે હિંમતનગર શહેર ભાજપ નો અભ્યાસ વર્ગ ચાલી રહ્યો છે અભ્યાસ વર્ગમાં પૂર્વ સંગઠન મંત્રી અતુલભાઇ દીક્ષિતે ભારતીય જનતા પાર્ટી ની કાર્યપદ્ધતિ અને સંગઠનને સંરચનામાં કાર્યકર્તાની ભૂમિકા વિશે ખુબ સુંદર રીતે રજૂઆત કરી હતી તેમના વક્તવ્ય દરમિયાન તમને કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કરી કાર્યકર્તા કેવો હોવો જોઈએ તે વિશેનું નરસિંહ મહેતા ના કાવ્ય નુ ઉદાહરણ આપી ભાજપનો કાર્યકર્તા તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે મા. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાબરકાંઠાના એક અભ્યાસ વર્ગમાં ઉપરોક્ત ઉદાહરણ સાથે કાર્યકર્તા ની ઓળખ વિષે સમજ આપી હતી ભાજપના કાર્યકર્તાની કાર્યશૈલી કેવી હોવી જોઈએ અને બુથ તેમજ પેજ કમિટીના સભ્યોએ રચનાત્મક કાર્યક્રમો કયા કયા કરવા જોઈએ તેની સવિસ્તાર સમજ આપી હતી. જેને સૌ કાર્યકર્તાઓને આવકારી હતી
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024