મુંબઈ અને મહારાષ્‍ટ્રના અનેક વિસ્‍તારો માટે ઓરેન્‍ટ એલર્ટ જાહેર : ૭૨ કલાક ભારે : અંધેરી સબવે પાણીમાં ડૂબ્‍યુ

06-Jul-2022

મુંબઈ સહિત મહારાષ્‍ટ્રના અનેક વિસ્‍તારોમાં હવામાન ખાતા તરફથી ઓરેન્‍જ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યુ છે. મુંબઈના અંધેરી, સાયન, ચેમ્‍બુર અને કુર્લાના કેટલાક વિસ્‍તારોમાં પાણી ખૂબ ભરાયા છે : મુંબઈમાં અત્‍યારે આજ સવારથી થોડી થોડી વારે ભારે વરસાદ પડી જાય છે : છેલ્લા ૧૨ કલાકમાં મુંબઈ શહેરમાં ૪ ઈંચ અને પૂર્વ અને પヘમિના પરાઓમાં ૪ાા ઈંચ વરસાદ પડયો છે : અંધેરીનો સબવે પણ પાણીમાં ડૂબી ગયો છે : મુંબઇ માટે આગલા ૭૨ કલાક ગંભીર હોવાની ચેતવણી અપાયેલ છે.

Author : Gujaratenews