મની લોન્ડ્રીંગ કેસ: National Herald ની ઓફિસમાં EDએ પાડ્યા દરોડા, અલગ અલગ 12 ઠેકાણા પર રેડ પડી
02-Aug-2022
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ મામલે દિલ્હી અને કલકત્તા સહિત 12 ઠેકાણા પર દરોડા પાડ્યા છે. ઈડીએ દિલ્હીમાં આવેલ નેશનલ હેરાલ્ડની ઓફિસમાં દરોડા પાડ્યા છે.
ઈડીએ નેશનલ હેરાલ્ડ કેસમાં હાલમાં જ સોનિયા ગાંધી સાથે પૂછપરછ કરી હતી. એટલુ જ નહીં આ અગાઉ રાહુલ ગાંધી સાથે પણ આ મામલે પૂછપરછ થઈ ચુકી છે. આ બાજૂ કોંગ્રેસે ઈડીની કાર્યવાહી વિરુદ્ધ દેશભરમાં સત્યાગ્રહ કર્યો છે.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024