પ્રતિકાત્મક તસવીર
Cyclone Yaas એ બંગાળની ખાડીમાં વેગ પકડી લીધો છે. જે આગામી 24 કલાકમાં ચક્રવાત બનીને પશ્ચિમ બંગાળ( West Bengal ) અને ઓરિસ્સા( Odisha )ના દરિયાકાંઠેે ગમેે તયારે ત્રાટકી શકે છે. સાયક્લોન તાઉ તે બાદ હવે ભારત સામે એક વધુ મોટો પડકાર સામે આવ્યો છે. જો કે આ દરમ્યાન પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ Cyclone Yaas ગત વર્ષે આવેલા Cyclone Amphan કરતાં વધારે નુકશાન કરે તેવી સંભાવના વ્યક્ત કરી છે.બંગાળ-ઓરિસ્સાના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી ચાલી રહી છે.
એનડીઆરએફ સહિત અન્ય એજન્સીઓએ આ કાર્યભાર સંભાળી લીધો છે.એનડીઆરએફ સહિતની એજન્સીઓએ ચક્રવાત યાસ પહોંચતા પૂર્વે મોરચો સંભાળી લીધો છે. પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં એનડીઆરએફની ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે. સોમવારે એનડીઆરએફની ટીમો પૂર્વ મિદનાપુરમાં એક્શનમાં દેખાઇ હતી અને લોકોને અહીંથી સલામત સ્થળે ખસી જવાની અપીલ કરી હતી.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025