ગુજરાતી એક્ટર પ્રતિક ગાંધીની ડ્રામા વેબસિરિઝ 7મી મેના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ થવા જઈ રહી છે . જેમાં વિઠ્ઠલ તીડી પ્રોટાગોનિસ્ટ તરીકે રોલ અદા કરી રહ્યો છે. બાકી વધુ કઇ કહેવા કરતા જોશો તો વાંચવાની પણ જરૂર નહીં પડે.
મહાદેવનો એક મહિનો 52 વર્ષ કરતાય મોટો માનતા વીઠ્ઠલ તીડીએ અદભૂત રોલ અદા કર્યો છે. પાના સાથે રમવું એક કરતબ છે, પણ જો પાનાના પ્રેમમાં પડો તો જાદુથી ઓછુ કાઈ નથી ડાયલોડ સાથે વિઠ્ઠલ વીડી તમે વેબસિરિઝમાં જકડી રાખશે.
મહાદેવ..મહાદેવ... અને વીઠ્ઠલ વીઠ્ઠલ વીઠ્ઠલા હરિઓમ વીઠ્ઠલા હરીઓમ વીઠ્ઠલા...કાયમ બાજી રમેલા, બધી બાજી જીતેલા...ઇ હારે નહીં ઇ હંકારે નહીં જેવા અદભૂત મ્યુઝિક સાથેના ટાયટલ ટ્રેક સાથે આદિત્ય ગઢવીના સોંગ્સ તમને કયાય દુર જવા દેશે નહીં.
શહેરની બીજી દુનિયાનું 53મું પાનુ એટલે વીઠ્ઠલ તીડી,‘ના દારૂ ના બીડી, વીઠ્ઠલ તીડી, જુગારી અને ખેલાડીમાં ફેર શું હોય ,એજ કે જુગારી નસીબથી રમે અને ખેલાડી મગજથી.
ભરપુર ડાયલોગ સાથેની વેબસિરિઝ તમને નવાજૂની કરાવે તો નવાઈ નહીં.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024