યોગીચોક વિસ્તારમાં વ્રજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યાલયનો થયો શુભારંભ

05-Jul-2021

છેલ્લા 6 વર્ષથી સેવાકીય કાર્યમાં કાર્યરત વ્રજસેવા ચેરીટેબલ ટ્રસ્ટ જેની મુખ્ય સેવાઓ ગાયો ને ઘાસચારો,

કૂતરાને લાડવા, વિધવા બહેનોને કરિયાણા કીટ, મુંગા પક્ષીઓનાં ચણ માટે ચબુતરો,જરૂરમંદ સભ્યોનાં બાળકોની ફી જેવી પ્રવૃત્તિથી સક્રિય છે, આ સંસ્થામાં કુલ 80 સભ્યો કાર્યરત છે, આજથી આ સંસ્થા દ્વારા વધુ એક સેવા દર્દીઓને વિનામુલ્યે મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે આ કાર્યનાં ભાગરૂપે યોગીચોક વિસ્તારમાં સંસ્થા દ્વારા કાર્યાલય નો શુભારંભ કરવામાં આવ્યો જેમાં શહેરનાં સેવાકીય અને સામાજીક ક્ષેત્રનાં આગેવાનો એ હાજરી આપી હતી.

Author : Gujaratenews