ભાવનગર યુનિવર્સિટી ખાતે આમ આદમી પાર્ટી અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા MSc. માં (IC) ડીપાર્ટમેન્ટ બંધ કરી દેવાના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન

25-Aug-2021

મંગળવારે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આમ આદમી પાર્ટી અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા MSc. માં (IC) ડીપાર્ટમેન્ટ બંધ કરી દેવાના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી અને વાઇસ ચાન્સેલર પાસે ૭ દિવસમાં યોગ્ય કાર્યવાહી કરી અને ડીપાર્ટમેન્ટ શરુ કરવા જણાવવામાં આવ્યું.

Author : Gujaratenews