2022ની રાજનીતિ આમ આદમી પાર્ટી માટે સોનેરી અક્ષરોમાં લખવાની શક્યતા છે.2022 વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં AAP સક્રિય, ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયાની પત્રકાર પરિષદ મળી હતી, ઉત્તર ગુજરાતના પ્રખ્યાત સિંગર વિજય સુંવાળા AAPમાં વિધિવત જોડાયા હતા.
Author : Gujaratenews
28-Aug-2025