Valsad : કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા સહિત એક જ પરિવારના 3 લોકોના મોતથી અરેરાટી

15-Jun-2021

વલસાડઃ ગુંદલાવ બ્રિજ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના બે બાળક અને માતા નું સ્થળ પર મૃત્યુ થયું છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થઈ છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બ્રિજ પર અકસ્માત થતા ટ્રાફિકજામ થઈ ગયો હતો.

Author : Gujaratenews