કોરોનાના કહેરને પગલે દેશમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશને યુપીએસસીની પરીક્ષા સ્થગિત કરી દીધી છે. આ પરીક્ષા 27 જૂનના રોજ લેવાની હતી. કોરોનાના વધતા કેસને કારણે આ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. કમશિને પરીક્ષા સ્થગિત કરવાની સાથે જ તેની નવી તારીખની પણ જાહેરાત કરી દીધી છે. હવે સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન 10 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.
યૂપીએસસી આ વર્ષે 712 અને ભારતીય વન સેવા પરીક્ષામાં 110 વેકેન્સી છે. પરીક્ષા દેશા જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર લેવાની હતી.
Author : Gujaratenews
20-Aug-2024