ઓક્સિજનની અછતથી દેશભરમાં હાહાકાર તામિલનાડુ, આંધ્ર, કર્ણાટકમાં 19 દર્દીના કોરોનાથી મોત

05-May-2021

તામિલનાડુના ચેંગલપટ્ટુમાં દરરોજના 1500 કેસ, 

નવી દિલ્હી: દેશના અલગ અલગ વિસ્તારમાં કોરોના કહેર ચાલુ છે. ઓક્સિજનની અછતને કારણે અનેક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. તામિલનાડુ ચેંગલપટ્ટુમાં એક હોસ્પિટલમાં 10ના મોત થયા છે. પરિવારનજનોનો આરોપ છે કે આ દરેક મોત ઓક્સિજનના કારણે થયા છે.
 

Author : Gujaratenews