ધો.10માં માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર

30-Jun-2021

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયું છે. ધો.10 માટે રજીસ્ટર્ડ થયેલા 8.57 લાખ વિદ્યાર્થીઓ માસ પ્રમોશનને કારણે ઉતિર્ણ થયા છે, ઉપરાંત પણ મોટો વધારો થયો છે. બોર્ડે A1 જાહેર કરેલા પરિણામ મુજબ ગયા વર્ષની સરખામણીએ A 1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની B1 B2 સંખ્યા 1555 વધીને 175c થઇ છે. 4 જ વિદ્યાર્થીને C2 A-1 ગ્રેડ મળ્યો છે. જ્યારે ગણિતના 26,809 અને વિજ્ઞાનમાં 20,865ને A-1 ગ્રેડ મળ્યો છે. પહેલીવાર બોર્ડનું પરિણામ સવારની જગ્યાએ રાત્રે 8 વાગ્યે જાહેર થયું હતું. વિદ્યાર્થીઓ પહેલીવાર પોતાનું પરિણામ સીધુ જોઇ શકશે નહીં, પરંતુ સ્કૂલો ઇન્ડેક્સ નંબરને આધારે પોતાના વિદ્યાર્થીઓના પરિણામની પ્રિન્ટ કાઢી આપશે. વર્ષ 2020-21માં રાજ્યમાં 1671 વિદ્યાર્થીઓના ગુણ 90થી 100ની વચ્ચે હતા, જ્યારે કે માસ પ્રમોશનની અસર ચોક્કસથી પરિણામ પર જોવા મળી રહી છે.

Author : Gujaratenews