સુરત : જાન હૈ તો જહાં હૈ, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સુરતથી વિવિધ ટીમો બનાવીને પોતાના જન્મભૂમિના રૂણી રહેવા સેવાભાવી લોકોએ અભિયાન શરૂ કર્યું છે. સૌરાષ્ટ્રમાં સેવા કરવા જવા યુવાનો થનગની રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ પોતાની ઓળખ બનાવીને પોસ્ટરો વહેતા કરી લોકો વધુને વધુ જાગૃત થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. ઉપરાંત જેટલી પણ દવા જોઇશે તે પણ લોકોને વિનામૂલ્યે આપવા તૈયારી કરી દવાનો સ્ટોક ખડકી દીધો છે. ચાલો જઈએ......વતનને વ્હારે...... જુદા-જુદા ક્ષેત્ર સાથે સંકળાયેલી 50 સંસ્થાઓની બનેલી સેવા સંસ્થા દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર સુધી સેવારથ લઈ જઈ કોરોના અંગે જાગૃતિ અપાશે. જેના માટે સેવામાં જનારા યુવાઓના નામની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. આ સેવારથમાં જોડાયેલો યુવાવર્ગ ગામડાઓ સુધી પહોંચી લોકોમાં કોરોનાના ભય દુર કરશે, યોગ્ય સારવાર માટે મદદરૂપ થશે. ગામના દરેક ઘરે ઘરે જઈ સાચી માહીતી આપી કોરોનાથી જાગૃત કરશે. ગામમાં સેવાભાવી સભ્યોને સાથે રાખી નજીકના આઇસોલેશન સેન્ટર તેમજ યોગ્ય સારવાર ઉભી કરશે. ગામમાં દરેક સભ્યોને વેક્સિનયુક્ત બનાવશે, ગામને ફરીથી હસતુ ખીલતુ અને તંદુરસ્ત બનાવશે.
આ છે સેવા કમિટીની ટીમ
- મુખ્ય કમીટી:-
- મહેશભાઈ સવાણી
- કાનજીભાઈ ભાલાળા
- ધાર્મિકભાઈ માલવીયા (9825139251)
- રાજેશભાઈ જોળીયા (9228588812)
- અશોકભાઈ અધેવાડા (9925394594)
- વિપુલભાઈ સાચપરા (8980583483)
- વિપુલભાઈ બુહા (9099095555)
- કરુનેશભાઈ રાણપરિયા (9898558006)
- સતીષ વી.ભંડેરી (9327932934)
- ઘનશ્યામભાઈ મેકડા (9377477787)
- જીલ્લા અને તાલુકાની ટિમ
- ભાવનગર
- રોનક ઘેલાણી સુદામા (8000005628)
- અશોકભાઈ અધેવાડા (9925394594)
- તાલુકા
- ભાવનગર:- આશીષભાઈ ડોંડા (9081107107)
- ગારીયાધાર:- હિરેનભાઈ ખેની (9712316009)
- પાલીતાણા:- મહેશભાઈ અણધણ (9825656693)
- શિહોર:- હિતેશભાઈ જાસોલિયા (9537832006)
- મહુવા:- શિવમ જીવાણી (7069984696)
- ઉમરાળા:- પરેશભાઈ કુવાડિયા (8320418878)
- વલ્લભીપુર:- વંદનભાઈ ભાદાણી (7779048760)
- અમરેલી
- ધાર્મિકભાઈ માલવીયા (9825139251)
- અંકિતભાઈ બુટાણી (9913566221)
- ધ્રુપલભાઈ વેલન્જા (9512701218)
- તાલુકા
- અમરેલી:- જે.ડી.કથીરિયા (9662518300)
- સાવરકુંડલા:- શરદભાઈ ભરાડ (9879758249)
- લીલીયા:- નિખિલભાઈ બુટાણી (9016217304)
- મોટી કુકાવાવ:- વિપુલભાઈ મોવાલીયા (9925447679)
- બાબરા:- બટુકભાઈ શિયાણી (9724285962)
- જાફરાબાદ:- પ્રકાશભાઈ કોરાટ (9033900505)
- રાજુલા:- કૃણાલભાઈ આંકોલીયા (7698371710)
- જૂનાગઢ
- પંકજ સિધ્ધપરા (9825188699)
- બટુકભાઈ વાડદોરિયા (9909989989)
- કમલેશભાઈ પાનસુરિયા (9913609997)
- હિતેશભાઈ સાવલિયા (9228228191)
- ગીર સોમનાથ
- હાર્દિકભાઈ પાનસૂરિયા (9974930193)
- બોટાદ
- રાજનભાઈ કાકડીયા (9727215043)
- રાહુલભાઈ શિહોરા (9924029633)
- સતિષભાઈ પ્રજાપતિ (9913183861)
- સુરેન્દ્રનગર
- કૃણાલભાઈ રામાણી (9265222428)
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024