સેવાકીય કાર્યમાં સક્રિય રોકસ્ટાર ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્યો થઈ રહ્યા છે, સુરત શહેર ન્યુ સિવિલ હોસ્પિટલમાં આવેલ કેન્સર વિભાગમાં પીડિયાટ્રિક વિભાગમાં કેન્સર પીડિત બાળકો અને NICU વિભાગમાં તેમની માતાઓને તેમના પરિવાર માટે અનાજ તેમજ ઘર વપરાશ ની વસ્તુઓને ઘણા સમય થી સુરતમાં કાર્યરત એવા રોકસ્ટાર ગ્રુપ નાં હીનાબેન શાહ અને અન્ય ગ્રુપ મેમ્બર્સ દ્વારા લગભગ 101 જેટલી કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યું હતું.
Author : Gujaratenews







14-Dec-2025