કોરોનાના સમયમાં લોકો હતાશ, નિરાશ અને બેચેન છે ત્યારે આરજે આકાશનો જીવવા અને જીતવાનો જુસ્સો વધારતો 30 સેકન્ડનો વિડીયો josh એપ પર વાયરલ થયો છે. આરજે થોડા શબ્દોમાં ઘણી મોટી વાત કરીને યુવાનો માટે બહુ ઉપયોગી સાબિત થયા છે.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024