એન્ટીગુઆથી ફરાર થયેલો 13500 કરોડના PNB કૌભાંડનો આરોપી ભાગેડુ Mehul Choksi ડોમિનિકાથી ઝડપાયો
26-May-2021
Mehil choksi, nirav modi
નીરવ મોદી (Nirav Modi) અને તેના મામા મેહુલ ચોક્સી (Mehul Choksi) એ કેટલાક બેંક અધિકારીઓ સાથે મળીને પંજાબ નેશનલ બેંક સાથે રૂ .14,000 કરોડની છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડી ગેરંટી લેટર દ્વારા કરવામાં આવી હતી. 13,500 કરોડના PNB Scam ના આરોપી Mehul Choksi ડોમિનિકામાટી ઝડપી ગયો હોવાના સમાચારની ખરી તપાસવામાં આવી રહી છે.
કેરેબિયન ટાપુ એન્ટીગુઆથી ફરાર થયેલો PNB Scamનો આરોપી ભાગેડુ Mehul Choksi ડોમિનિકાથી ઝડપાઈ ગયો છે.
હીરા કારોબારી મેહુલ ચોકસી 13,500 કરોડના PNB કૌભાંડનો આરોપી છે.
Author : Gujaratenews
05-Mar-2025