દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગત વર્ષે આજના દિવસે મોટુ એલાન કર્યુ હતું. રાજધાનીમા કોરોના વાયરસના સંકટ વચ્ચે કેજરીવાલ સરકારે ગત વર્ષે આજના દિવસે એટલે કે ૩૧ જુલાઇ, ૨૦૨૦ના રોજ ડીઝલનો ભાવ ઘટાડવા નિર્ણય કર્યો હતો. દિલ્હીમા ડીઝલના ભાવમાં 16% વેટ કરાયો હતો. કેજરીવાલ સરકારની આ રાહતની સાથે દિલ્હીમા ડીઝલના ભાવ 8.36 રૂપિયા સુધી ઘટાડો કરાયો હતો.
દિલ્હીના સીએમએ જે તે સમયે કહ્યુ હતું કે, દિલ્હીમા હવે 82 રૂપિયા પ્રતિ લિટર સુધીના ભાવે ડિઝલ વેચાઇ રહ્યુ છે, હવે 30 % થી ઘટાડીને 16 % વેટ કરવામા આવ્યો છે. તેથી હવે ડીઝલના ભાવ 8 રૂપિયા સુધી ઓછો થશે, એટલે ડીઝલ 73.64 રૂપિયાનુ મળતુ થયું હતું.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024