પહેલી જૂનથી કેરળમાં ચોમાસું બેસી જશેઃ હવામાન વિભાગની આગાહી

07-May-2021

નવી દિલ્હી, શુક્રવાર:. ભારતીય હવામાન વિભાગે 1 સચિવ રાજીવને ટ્વિટ કરીને જણાવ્યું જુનથી કેરળમાં ચોમાસાના આગમન થશે તેવી આગાહી કરી દીધી છે.

દિલ્હીમાં પલટાતું હવામાન, એકાએક આંધીઃ ૧લી જૂનથી ચોમાસું : રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશમાં ધૂળભરી આંધી, ચંડિગઢમાં વરસાદ પડતાં અનેક વૃક્ષો ધરાશાયીઃ વીજપુરવઠો પણ ખોરવાયો છે.

 

 

 

Author : Gujaratenews