કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણ હેઠળ ઘણા નવા અને જુના ચેહરાઓએ શપથ લીધા હતા. મોદી સરકારના બીજા કાર્યકાળમાં પ્રથમવાર આટલા મોટાપાયે કેબિનેટમાં ફેરફાર કરવામા આવ્યું છે.
મનસુખ માંડવિયા : હેલ્થ મિનિસ્ટર
અશ્વિનિ વૈષ્ણવ : રેલવે, આઇટી
પિયુષ ગોયલ : કાપડ મંત્રાલય
ધર્મેન્દ્ર પ્રધાન : શિક્ષા મંત્રી
હરદીપસિંહ પુરી: પેટ્રોલિયમ
Rupala : dairy vikas
નારાયણ રાણે, સર્વાનંદ સોનોવાલ, વીરેન્દ્ર કુમાર, જ્યોતિરાદિત્ય સિંધિયા, આરસીપી સિંહ, અશ્વિની વૈષ્ણવ, પશુપતિ કુમાર પારસ, કિરણ રિજ્જૂ, રાજકુમાર સિંહ, હરદીપ સિંહ પુરી, મનસુખ માંડવિયા, ભુપેન્દ્ર યાદવ, પુરષોતમ રુપાલા, જી કિશન રેડ્ડી, અનુરાગ ઠાકુરે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા. કુલ 15 નેતાઓએ કેબિનેટ મંત્રીની શપથ લીધા છે.
મનસુખ માંડવિયાએ મોદી સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મનસુખ માંડવીયાને કેબિનેટ મંત્રી પદની શપથ અપાઈ.
હરદીપુરીએ લીધી કેબિનેટ મંત્રી પદની શપથ
પશુપતિપારસે લીધી મંત્રી પદની શપથ.
અનુપ્રિયા પટેલે લીધી રાજ્યમંત્રીની શપથ
એસપી બઘેલ પણ બન્યા રાજ્યમંત્રી, યુપીના આગરાથી સાંસદ છે બધેલ
પંકજ ચૌધરી રાજ્યમંત્રી પદની લીધી શપથ. તેઓ યુપીના મહારાદગંજથી સાંસદ છે. વર્ષ 2019માં છઠ્ઠી વખત લોકસભા સાંસદ બન્યા છે.
જી કિશન રેડ્ડી, અનુરાગ ઠાકુરનું થયું પ્રમોશન. રાષ્ટ્રપતિ ભવનમાં લીધી કેબિનેટ મંત્રી પદની શપથ.બીજેપીના ભૂપેન્દ્ર યાદવે પણ કેબિનેટ મંત્રી પદની શપથ લીધી. તેમણે ગત ચૂંટણીમાં રાજ્યમાં પણ એનડીએ સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
Here is the list of ministers who will take oath on Wednesday for their new departments:
1. Narayan Rane
2. Sarbananda Sonowal
3. Dr. Virendra Kumar
4. Jyotiraditya M Scindia
5. Ramchandra Prasad Singh
6. Ashwini Vaishnaw
7. Pashupati Paras
8. Kiren Rijiju
9. Raj Kumar Singh
10.Hardeep Singh Puri
11.Mansukh Mandaviya
12.Bhupender Yadav
13.Parshottam Rupala
14.G. Kishan Reddy
15.Anurag Singh Thakur
16.Pankaj Choudhary
17. Anupriya Singh Patel
18.Dr. Satya Pal Singh Baghel
19. Rajeev Chandrasekhar
20.Shobha Karandlaje
21.Bhanu Pratap Singh Verma
22. Darshana Vikram Jardosh
23. Meenakshi Lekhi
24. Annapurna Devi
25.A. Narayanaswamy
26.Kaushal Kishore
27.Ajay Bhatt
28.B. L. Verma
29.Ajay Kumar
30.Chauhan Devusinh
31.Bhagwanth Khuba
32.Kapil Moreshwar Patil
33.Pratima Bhoumik
34.Dr. Subhas Sarkar
35.Dr. Bhagwat Kishanrao Karad
36.Dr. Rajkumar Ranjan Singh
37.Dr. Bharati Pravin Pawar
38.Bishweswar Tudu
39.Shantanu Thakur
40.Dr. Munjapara Mahendrabhai
41.John Barla
42.Dr. L. Murugan
43.Nisith Pramanik
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024