કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં એક મહિનાથી કોરોનાનો હાહાકાર દેવળી, સિંધાજ અને આલિદર ગામે ૯૭૦ લોકો કોરોનાગ્રસ્ત, ૫૭ મોત

12-May-2021

કોડીનાર :કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એકમહિનાથી કોરોનાએ હાહાકાર મચાવતા માત્ર દેવળી,  સિંધાજ અને આલિદર ગામે ૯૦૦ લોકો કોરોનાગ્રસ્ત બની ચુકયા છે અને ૫૭ ગ્રામજનો મોતનાં મુખમાં ધકેલાઈ ગયા છે. કોવિડ ટેસ્ટ કરાવવા ગ્રામજનોને કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એક કોડિનાર સુધીનાં ધક્કા ખાવા પડી રહયા છે. ગંભીર મહિનાથી કોરોનાએ હાહાકાર મચાવતા માત્ર દેવળી, સ્થિતિમાં પણ આરોગ્ય સવલત અને રસીકરણમાં સિંધાજ અને આલિદર ગામે ૯૦૦ લોકો કોરોનાગ્રસ્ત સરકારીની ઘોર ઉપેક્ષાથી ગ્રામીણ લોકોમાં ભારોભાર બની ચુકયા છે અને ૫૭ ગ્રામજનો મોતનાં મુખમાં |રોષની લાગણી પ્રસરી છે.

 

કોવિડ ટેસ્ટ કરાવવા ગ્રામજનોને કોડિનાર સુધીના ધક્કા, આરોગ્ય સવલત અને રસીકરણમાં સરકારની ઘોર ઉપેક્ષા

Author : Gujaratenews