ન્યુ દિલ્હી,દેશમાં ૨૧ જૂનથી તમામ વર્ગ માટે શરૂ થયે લ વેક્સિન અભિયાનમાં કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્ફૂતનિક વેક્સિન ઉપલબ્ધ છે.
પણ હવે દેશમાં જહોનસન એન્ડ જહોનસનની વેક્સિન પણ ઉપલબ્ધ થઈ શકે છે. જેને કારણે કોરોના સામેની લડાઈમાં વધારે મદદ મળશે. દેશમાં જહોનસન એન્ડ જહોનસનની વેક્સિનની માટે કોરોના વેક્સિન ખરીદી શકાશે. આ વેક્સિન જુલાઈ સુધી ઉપલબ્ધ થઈ શકે છે. અને શરૂઆતમાં ફક્ત ૧૦૦૦ ડોઝ જ ઉપલબ્ધ થશે. અને તેની કિંમત ૨૫ ડોલર એટલે કે ૧૮૫૦ રૂપિયાની આસપાસ હશે . આવેક્સિનની ખાસ વાત એ છે કે તે સિંગલ શોટ વેક્સિન છે.
એટલે કે હાલમાં બે ડોઝના બદલે આ વેક્સિનનો એક જ ડોઝ પૂરતો છે.
ખરીદી પ્રાઈવેટ સેક્ટરના માધ્યમથી કરી શકાશે. અને પ્રાઈવેટમાં પણ ખુબ જ ઓછી માત્રામાં આ વેક્સિન મળશે. સરકારે હજુ તેની ખરીદીને લઈને કોઈ સ્પષ્ટતા કરી નથી. હાલમાં દેશમાં કોવિશીલ્ડ અને કોવેક્સિનથી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.
હેલ્થકેર પ્રોવાઈડર્સ એસોસિયેશનનું કહેવું છે કે જ્હોનસન એન્ડ જ્હોનસન કંપની પાસેથી સીધા જ ભારત
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024