પ્રતિકાત્મક તસવીર.
રિપોર્ટ: વિક્રમસિંહ ચુડાસમા (જેતપુર)
જેતપુરમાં ચોમાસાની સાથે પ્રદુષણ માફિયા બન્યા બેફામ, શહેરમાં વરસાદી પાણીની સાથે છોડવામાં આવ્યું. ડાઈંગ ઉદ્યોગપતિઓ દ્વારા પ્રદુષણનું પાણી નવાગઢ ચોકડી પાસે આવેલ વોંકળામાં છોડવામાં આવ્યું. કલર કેમિકલવાળું પ્રદુષિત પાણી વોંકળામાં પ્રદુષિત પાણીને લઈને ફીણના જોવા મળ્યાં ફિણાના ગોટેગોટા.
Author : Gujaratenews



16-Oct-2025