જેતપુરના ફુલવાડી વિસ્તારમાં રામજી મંદિર પાસે આવેલ એક મકાનમાંથી એક 60 વષૅના વુધ્ધની લાશ મળી આવી
16-Jul-2021
પ્રતિકાત્મક તસવીર
રિપોર્ટ : વિક્રમસિંહ ચુડાસમા (જેતપુર)
જેતપુરના ફુલવાડી વિસ્તારમાં રામજી મંદિર પાસે આવેલ એક મકાનમાંથી એક 60 વષૅના વુધ્ધ રમેશભાઈ અમૃતલાલ ગણાત્રાની લાશ મળી આવી
આજુ બાજુમાં રેહતા લોકોને જાણ થતાં પોલીસને જાણ કરતા મકાનના દરવાજા તોડી જોતા કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી.
લાશને પી એમ અથૅ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી
લાશને ફોરેન્સિક પીએમ અથૅ રાજકોટ મોકલવામાં આવી.
Author : Gujaratenews
05-Mar-2025