Ahmedabad : અમદાવાદમાં કોવિડ પ્રોટોકોલ પ્રમાણે જળયાત્રા (Jal yatra) કાઢવાની મંજૂરી અપાઈ છે, રથયાત્રા(Rathyatra) પૂર્વે નીકળતી જળયાત્રા 24 જૂને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળશે. આજે મંદિરના ટ્રસ્ટી અને પોલીસ વચ્ચે બેઠક મળી હતી.
અમદાવાદમાં રથયાત્રા(Rathyatra)ને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પ્રથમ નંબરની ભગવાન જગન્નાથની રથયાત્રા (Rathyatra) અમદાવાદમાં યોજાય છે. અને બીજા નંબરની રથયાત્રા ભાવનગર ખાતે દર વર્ષે યોજાય છે.
Author : Gujaratenews
20-Aug-2024