કોરોના સામેની લડાઇમાં ઇસરો દેશની સેવામાં આવ્યું આગળ, સ્વદેશી ઓક્સિજન કન્સન્ટ્રેટર તૈયાર કર્યું
19-May-2021
ઇસરોના વિક્રમ સારાભાઇ સ્પેસ સેંટરમાં મેડિકલ ઓક્સિજન કન્સન્ટ્રેટર તૈયાર કરવામાં આવ્યું છે. જે ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીઓની 95 ટકા ઓક્સિજનની જરૂરિયાત પુરી પાડશે.
ઈસરો દેશના કોવિડ સામેની લડતમાં સતત પોતાની ભૂમિકા નિભાવી રહ્યું છે. હવે ભારતીય અવકાશ સંશોધન સંગઠનના વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર (વીએસએસસી) એ મેડિકલ ઓક્સિજન કન્સન્ટ્રેટર બનાવ્યું છે. જેને “શ્વાસ” નામ આપવામાં આવ્યું છે. જે ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીને 95% કરતા વધારે ઓક્સિજન પ્રદાન કરશે.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024