આજે મળેલી કેબિનેટ બેઠકમાં રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો છે.
રાજ્ય સરકારની પાંચ વર્ષની ઉજવણી કાર્યક્રમ
1 ઓગસ્ટ જ્ઞાનશક્તિ દિવસ
2 ઓગસ્ટ સંવેદના દિવસ
4 ઓગસ્ટ નારી ગૌરવ દિવસ
5 ઓગસ્ટ કિસાન સન્માન દિવસ
6 ઓગષ્ટ રોજગાર દિવસ
7 ઓગસ્ટ વિકાસ દિવસ
8 ઓગસ્ટ શહેરી જન સુખાકારી દિવસ
9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ
Author : Gujaratenews
20-Aug-2024