કોરોના કાળમાં વિદેશી રોકાણ આકર્ષણમાં સતત બીજા વર્ષે ગુજરાત બીજા ક્રમે

25-May-2021

કોરોના મહામારીની અંદર કુલ રોકાણમાં એકલા ગુજરાતનો હિસ્સો જ 78% છે. ગુજરાત સહિત દેશનાં અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. ત્યારે આ સમયમાં વિદેશી રોકાણને આકર્ષવામાં ગુજરાત સફળ રહ્યું છે. ગુજરાત ઔદ્યોગિક રોકાણોમાં વર્ષ 2020-21માં દેશના કુલ ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ FDIમાંથી 37

Author : Gujaratenews