SURAT: લોક દ્રષ્ટિ આઇ બેંક, સક્ષમ સુરત, રેડક્રોસ ચોર્યાસી શાખાએ હિરાલાલ ગુલાબદાસ દલાલ (ઉંમર 70)( પીઢાની ગલી, ડબગરવાડ, ભાગળ)ના દેવપોઢી અગિયારસના દિવસે મૃત્યુ પછી, વિજય મોદી, મોન્ટુ લીંબડીવાલાના પ્રયત્નો દ્વારા નેત્રદાન અપાયું હતું. ડો.પ્રફુલ્લ શિરોયા, મનોજ બલર, મુનાભાઇ ગુજરાતીએ (સાંઇ ભજનિક) દાન લેવા બદલ સેવા આપીને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
Author : Gujaratenews
28-Aug-2025