ઓનસ્પોટ રજિસ્ટ્રેશન કરાવી સુરતમાં 230 સેન્ટર પર રસી મળશે, જાણો તમે કયાથી રસી લઈ શકશો, હોસ્પિટલ-સેન્ટરની યાદી જુઓ
21-Jun-2021
સુરત મહાનગરપાલિકા દ્વારા તા.21/06/2021થી એટલે કે સોમવારથી ભારત સરકારની ગાઇડલાઈન મુજબ 18+ વધુવયના નાગરીકોનુું રસીકરણ શરૂ કરાયું છે. જે સુરત શહેરના 230 સેન્ટર સહિત મોટા ભાગના સીએચસી સેન્ટર, સરકારી હોસ્પિટલો ખાતેથી મફત મળી રહેશે.
આ રસી કયા કયા સેન્ટર પર ઉપલ્બધ રહેશે.
શહેરના નાગરિકો પોત પોતાના ઘર નજીકથી ઓનસ્પોટ રજિસ્ટ્રેશન કરાવીને કોરોનાની રસી મુકાવી શકશે.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024