ગુજરાતમાંકોરોનાના કેસ ઘટતાં રાહત; નવા ૧૨૦૬૪ દરદીઓ નોંધાયાઃ વધુ ૧૧૯ને કોરોના ભરખી ગયો

08-May-2021

ગુજરાતમાંકોરોનાના કેસ ઘટતાં રાહત; નવા ૧૨૦૬૪ દરદીઓ નોંધાયાઃ વધુ ૧૧૯ને કોરોના ભરખી ગયો

સુરત, તા.૭ કુલ કેસનો ૬.૫ લાખપે માર કરીને રાજકોટમાં ૪૯૬, ભાવનગરમાં ૩૯૧, દર્દીના મૃત્યુમાં અમદાવાદમાં ૭૭૫ વેન્ટિલેટર છે. આમ ગતરોજ બનાસકાંઠામાં ૨૦૭, આણંદમાં ૧૯૫,રાજ્યમાં કોરોનાના કેસોમાં હવે ૬૫૭૭૯૭ થયો છે. બીજી બાજુ ગાંધીનગરમાં ૨૮૬, જુનાગઢમાં ૪૮૨, ૧૭, સુરતમાં ૧૨, વડોદરામાં ૯, સતત ઘટાડો થઈ રહ્યો છે. દૈનિક ગતરોજ કરતા આજે એક્ટિવ કેસમાં મહેસાણામાં ૪૯૭, ગીરસોમનાથમાં જામનગરમાં ૧૩, રાજકોટમાં ૧૨, નોંધાતા કેસમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૪૦ દર્દીનો ઘટાડો થતા એક્ટિવ ૨૩૧, પંચમહાલમાં ૨૨૩, કચ્છમાં ભાવનગરમાં ૧૫, જુનાગઢમાં ૭, કેસની સંખ્યા ૧૪૬૩૪૧ છે. 

કુલ કેસનો આંક ૬૫૭૭૯૭,કુલ મૃત્યુઆંક ૮૩૦૭થયો રાજ્યમાં હજુપણ ૧૪૬૩૪૧ દરદીઓ સારવાર હેઠળ છે. એટલે દૈનિક કેસ કરતા વધારે છે. આમ કોરોનાના નવા કેસો કરતા સાજા થનારા દિના સંખ્યામાં વધારો થતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે. જો કે ૨૪ કલાકમાં મોતની સંખ્યામાં પણ જેનાં ઘટાડા સાથે વધુ ૧૧૯ કોરોના સામે જંગ હારી ગયા છે. તેની સાથે કોરોનાથી કુલ મોતનો આંક ૮૩૦૭ ઉપર પહોંચ્યો છે. 

આજે વેન્ટિલેટર ઉપરના દર્દીમાં સાજા થનાર દર્દીની સંખ્યા ૧૦૨૧૧૧નો ઘટાડો નોંધાયો છે. બીજી બાજુ કોરોના ડિસ્ચાર્જ દર્દીનો આંક પણ પાંચ લાખને વટાવી ૫,૦૩૧,પ૦ થયો છે. જેને લઈને રિકવરી રેટ ૧ ટકા વધીને ૭૬.૫૨ ટકા થયો છે.

 

વિતેલા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં નોંધાયેલા ૧૨૦૬૪ કોરોનાના નવા કેસમાં અમદાવાદમાં ૩૮૪૭, સુરતમાં ૧૨૦૯, વડોદરામાં ૧૦૩૮ જામનગરમાં ૭૨૬, દાહોદમાં ૧૯૦, અરવલ્લીમાં ૧૫૫, નવસારીમાં ૧૪૬, ખેડામાં ૧૪૨ પાટણમાં ૧૩૯, ભરૂચ, નર્મદા અને વાપીમાં ૧૧૪-૧૧૪, સુરેન્દ્રનગરમાં ૧૧૨, સાબરકાંઠામાં ૧૧૦, વલસાડમાં ૧૦૨, છોટાઉદેપુરમાં ૯૮, અમરેલીમાં ૯૬, મોરબીમાં ૮૦, દેવભૂમિહારકામાં ૫૭, પોરબંદરમાં ૩૨, બોટાદમાં ૧૯ અને ડાંગમાં ૫ કેસ નોંધાયા છે.

 

વિનેલા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં નોંધાયેલા ૧૧૯ કોરોના ગાંધીનગરમાં ૧, મહેસાણામાં ૩, કચ્છમાં ૪, પાટણમાં ૩, સાબરકાંઠામાં ૪, દેવભૂમિદ્રારકામાં ૩, અરવલ્લી, ભરૂચ, વલસાડ, અમરેલી અને લોટામાં પંચમહાલ , બનાસકાંઠા, આણંદ દાહોદ, નવસારી, તાપી, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર અને પોરબંદરમાં ૧-૧ મૃત્યુ નોંધાવા પામ્યું છે.

 

વિતેલા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં ૧૮૪૬૫૯ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ૧,૦૨,૨૪,૯૪૧ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૨૯,૮૯,૯૬૫ વ્યક્તિઓનું બીજા ડોઝનું મળીને કુલ ૧,૩૨,૧૪,૯૧૬ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Author : Gujaratenews