દુનિયાના અનેક દેશોમાં મોટી સંખ્યામાં લોકોને રસી નહીં આપી શકવાના કારણે ડેલ્ટા વેરિયેન્ટ ચિંતાનું કારણ બન્યો છે. બ્રિટનમાં ડેલ્ટાના ફેલાવાને જોતા કેટલાક યુરોપિયન દેશોએ ત્યાંથી અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. ચીનમાં ડેલ્ટાનો વ્યાપ દક્ષિણ પૂર્વ સ્થિત ગુઆંગઝાઉ શહેરની આસપાસ છે. ત્યાં પણ સરકારે કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. અહીં મહામારીની શરૂઆતમાં પણ આવા પગલાં નહોતા લેવાયા. ચીનમાં 57% વસતીને રસી અપાઈ ચૂકી છે.
અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના પૂર્વ ડિરેક્ટર ડૉ. સ્કોટ ગોટલિએબે સીબીએસ ન્યૂઝને કહ્યું છે કે, અમેરિકામાં દર સપ્તાહે ડેલ્ટા વેરિયન્ટના કેસ બમણા થઈ રહ્યા છે. અમેરિકાના જ્યોર્જિયા, અલાબામા, વેસ્ટ વર્જિનિયા, મિસિસિપી જેવા દક્ષિણના રાજ્યોમાં રસીકરણનો દર ઓછો છે. ડૉ. ઓસ્ટરોલ્મનું કહેવું છે કે, આપણે સતર્ક રહેવું પડશે. ઈંગ્લેન્ડ જેવી સ્થિતિ અમેરિકામાં પણ સર્જાઈ શકે છે. મોટી સંખ્યામાં લોકોને રસી નહીં અપાતા ખતરો વધુ છે. જો બધું જ ખૂલી જશે, તો આપણે માર્ચ 2020ની સ્થિતિમાં પહોંચી શકીએ છીએ.
કોરોના વાઈરસના નવા નવા સ્વરૂપોના કારણે વિશ્વભરમાં ચિંતા અને અરાજકતાનો માહોલ છે. હવે સૌથી નવી ચિંતા છે, ડેલ્ટા વેરિયેન્ટ એટલે કે બી.1.617 2 આ એ ચાર નવા સ્વરૂપમાં સામેલ છે, જે સૌથી પહેલા ભારતમાં દેખાયો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ગયા વિક (૧૩) ગ મહિને જ ભારતમાં મળેલા ડેલ્ટા, બ્રિટનમાં સા મળેલા આલ્ફા, દ. આફ્રિકામાં મળેલા બીટા stu sas અને બ્રાઝિલમાં મળેલા ગામાને ચિંતાજનક જાહેર કર્યા હતા. આ બધામાં ડેલ્ટા સૌથી વધુ so થાતક છે. આરોગ્ય અધિકારીઓ ત ચેતવણી આપી રહ્યા છે કે, ડેલ્ટથી ભારતમાં સ્થિતિ ૩ ૧૩ ના ન ચ બગડી શકે છે. ભારતમાં વાઈરસની બીજી ભયાનક લહેર પાછળ ડેલ્ટા જ જવાબદાર Con છે. આ મહામારીમાં માંડ બહાર આવેલા અમેરિકા, બ્રિટન પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. - સંશોષકોને જાણવા મળ્યું છે કે, અમેરિકામાં ઘરની સૌથી વધ । વધુ ફેલાયેલા આલ્ફા સ્ટેન કરતા છે.
રેલ્ટા 60% વધુ ચરણ લિવિઝન પર ડોક્ટરોના ચીનના સરકારી હવાલાથી ને એમ જણાવાયું છે કે, ડેલ્થ ટ્રેનના દર્દીઓમાં લક્ષણો બહુ ઝડપથી વિકસે છે. અન્ય વેરિયેન્ટના સંક્રમિતોની તુલનામાં ડેલ્ટાથી સંક્રમિત લોકોની સ્થિતિ વધુ ગંભીર હોય છે. બિમાર લોકોમાં તો આ વાઈરસ વધુ ઝડપથી વધે છે અને તે કાબુમાં પણ બહુ ધીમે છે. આવે છે. આમ છતાં, મહામારી નિષ્ણાતો કહે છે કે, એ કહેવું ઉતાવળિયું ગણાશે છે કે ફલ્ચના કારણે સ્થિતિ વધુ ગંભીર થશે. લોકોની અવરજવર અને રસીકરણ દર જેવી બાબતો પણ બિમારીની સ્થિતિ પર અસર કરે છે. જ્હોન હોપકિન્સ હેલ્થ સિક્યોરિટી સેન્ટરમાં વરિષ્ઠ સંશોધક ડૉ, ગિગી ગ્રોનવાલ કહે છે કે, આ સ્થિતિમાં કેટલાક નેતાઓ વાઈરસના નવા વેરિયેન્ટ પર હાલની સ્થિતિનો દોષ નાંખી દઈ શકે છે.
યુએસ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એલર્જી એન્ડ ઈન્ડેશિયસ ડિસીઝના ડિરેક્ટર ડૉ. એન્થની કોસીના મતે, અમેરિકામાં હાલ કુલ કેસમાં ડેલ્ટા વાઈરસથી 6% લોકો સંક્રમિત છે. મિનેસોટા યુનિવર્સિટીમાં ચેપી બિમારીઓના રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર ડૉ. માઈકલ ઓસ્ટરૉલ્મનું કહેવું છે કે, આ સંખ્યા હજુ વધવાની શક્યતા છે. તે વધુ ચેપી હોવાના કારણે આલ્ફા સ્ટ્રેનથી આગળ નીકળીને વધુ પડકારજનક બની શકે છે.
ગયા સપ્તાહે જ ફોસીએ કહ્યું હતું કે,ફાઈઝર બાીએનટેકની રસી ડેલ્ટા વેરિયેન્ટ ૫૨ 88% વધુ અસરકારક છે. ડૉ. ગ્રોનવાલનું કહેવું છે કે, અન્ય વેરિયેન્ટની જેમ ડેલ્ટા વેરિયેન્ટ પર પણ અમેરિકામાં ઉપલબ્ધ વેક્સિનની અસર થાય છે. હાલમાં જ ‘નેચર’ મેગેઝિનમાં પ્રકાશિત એક સંશોધન પ્રમાણે એસ્ટ્રાઇનેકા વેક્સિન ડેલ્ટા વિરુદ્ધ 60% અસરકારક છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024