CM વિજય રૂપાણીનું નિવેદન, સાયક્લોનથી 13નાં મોત, અસરગ્રસ્તોને ચુકવાશે કેશડોલ અને ઘરવખરીની સહાય
18-May-2021
વાવાઝોડાથી બાગાયતી પાકને નુક્શાન, ટૂંક સમયમાં સર્વે હાથ ધરવામાં આવશે. અત્યાર સુધીમાં 13 લોકોનાં મોત થયાની વિગતો આપી છે.
CM Vijay Rupani LIVE: ગુજરાતમાં આવેલા વાવાઝોડામાં થયેલા નુક્શાનનાં પગલે અસરગ્રસ્તોને કેશડોલ અને ધરવખરી ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે. વાવાઝોડાનાં કારણે ખેતીને નુક્શાન થયું છે.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024