ઘટનાસ્થળે ભરેલો ટ્રક અને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો સિહોરનો યુવાન.
ભાવનગર: ભાવનગરના સિહોરમાં શુક્રવારે બપોરે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત થયાના સમાચાર મળ્યા છે. અન્ય બેને ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. GJ 12BX 6429 નંબરના ટ્રક ચાલકે યુવકને કચડી નાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક યુવક નીચે કચડાઈ ગયેલી અવસ્થામાં જોવા મળ્યો છે.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025