“ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી પ્રત્યક્ષ-પરોક્ષ તેમજ સભ્યપદેથી પણ હું કરશનભાઇ પરબતભાઇ ભાદરકા(બાપુ) મુક્ત થવાનું જાહેર કરુ છુ” પોસ્ટ કર્યા ના ૧૪ કલાકમાં યુવાનોમાં લોક પ્રિય, સામાજિક આગેવાન અને પ્રખર વક્તા કરશનબાપુ ભાદરકા આને પોતાની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. જેથી રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. થોડા સમય પહેલા આ પાર્ટી દ્વારા સોશિયલ મીડિયામાં જાહેરાત કરવામાં આવી છે.
Author : Gujaratenews




14-Dec-2025