રાજ્યમાં ચાર દિવસ મેઘમહેર, 24, 25 અને 26એ ભારે વરસાદની આગાહી

23-Jul-2021

Monsoon 2021: હવામાન વિભાગે રાજ્યમાં( હજુ ચાર દિવસ વરસાદની આગાહી કરી છે. ગુજરાતના (Gujarat) કેટલાક વિસ્તારોમાં મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે. તો આગામી 24,25 અને 26 તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે.

Author : Gujaratenews