નવી દિલ્હી, : નવી ગાઈડલાઈન પ્રમાણે વેક્સિનેશન શરૂ થયાના પહેલા દિવસે સોમવારે 84 લાખથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી હતી. તે એક દિવસમાં વેક્સિનેશનનો નવો રેકોર્ડ છે. આ અગાઉ ૬ એપ્રિલના રોજ 43 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. તમામ રાજ્યોમાંથી વેક્સિનેશનના ડેટા આવ્યા બાદ આ સંખ્યા વધી શકે છે. cowin.gov.in પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે 84,07,191 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી, જેમાં પ્રથમ ડોઝ 23,30,84,101 લોકોએ, બીજો ડોઝ 5,07,89,553 લોકોએ લીધો છે.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024