આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અંતર્ગત ઇન્ડિયા હેલ્થ લાઇન અને હિન્દુ હેલ્પ લાઇન અને વેવ ધ યુથ પાવર દ્વારા કુકરમુંડા - પ્રાથમિક શાળામાં નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
30-Aug-2022
ડૉ. પ્રવીણ તોગડિયા દ્વારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અંતર્ગત ઇન્ડિયા હેલ્થ લાઇન અને હિન્દુ હેલ્પ લાઇન અને વેવ ધ યુથ પાવર દ્વારા કુકરમુંડા - પ્રાથમિક શાળામાં નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું. આ કેમ્પમાં 335 જેટલા દર્દીઓને સારવાર, ત્યાર બાદ જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રી ઓપરેશન માટે રજિસ્ટ્રેશન કર્યું. આ સાથે આયુષ્માન કાર્ડ , શ્રમ કાર્ડ કઢાવી આપ્યા. સાથે કોવિડ રસીકરણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ દક્ષિણ ગૂજરાત પ્રાંત અધ્યક્ષ ડો પૂર્વેશ ઢાકેચાના માર્ગદર્શન હેઠળ ત્રિશુળ દીક્ષા કાર્યક્રમનું આયોજન થયું હતું.
Author : Gujaratenews
25-Jun-2025