પ્રાંતિજ : મૌછા ગામના સરપંચ પદે કીર્તિકાબેનનો જંગી મતોથી વિજય..સો ને સાથે રાખીને વિકાસ કાર્યો કરવાની ખાત્રી આપી

27-Dec-2021

અરવલ્લી : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મૌછા ગ્રામ પંચાયત ની સરપંચપદ માટેની રસાકસી ભરી ચૂંટણીમાં મહિલા ઉમેદવાર તરીકે કીર્તિકાબહેન ભરતસિંહ પરમાર નો જંગી મતોથી વિજય થતાં તેમના સમર્થકો અને ગ્રામજનોમાં હર્ષની લાગણી વ્યાપી છે.શ્રીમતી કીર્તિ કાબેને સૌને સાથે રાખીને ગામના વિકાસ ના કામો સાથે રાખીને ગામના અવિરત વિકાસ કરવાની ખાત્રી આપી હતી.. ગામના તેમજ લોકોના પાયાના પ્રશ્નો ને આગ્રાના ધોરણે પૂર્ણ કરવા સૌનો સાથ સૌનો વિકાસ ની ધૂમ સાથે આગળ વધવા ની ખાત્રી આપી હતી..

Author : Gujaratenews