મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની બેઠક મળી હતી જેમાં સતિષભાઈ પટેલ મહામંત્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, હસમુખભાઈ પટેલ પ્રમુખ અરવલ્લી જિલ્લા.પ્રા.શિક્ષક.સંઘ, અનિલભાઇ પટેલ ઉપપ્રમુખ અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ,આશિષભાઈ પટેલ મહામંત્રી અરવલ્લી જિલ્લા.પ્રા.શિ.સંઘ અને અન્ય જિલ્લાના હોદ્દેદારો, અન્ય તાલુકા અને ભિલોડા તાલુકાના હોદ્દેદાર રશ્મિભાઈ કલાસવા, જયંતીભાઈ બરંડા, આર.ડી.પટેલ વગેરે હોદ્દેદારના હસ્તે અ.જી.પ્રા.શિ.સંઘમાં જિલ્લાના "કાર્યાધ્યક્ષ" તરીકે વિજય જાદવ,સી.આર.સી.કો. ચોરીમાલાની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી સાથે વિજય જાદવ સી.આર.સી.કો.ચોરીમાલા દ્વારા તૈયાર કરવામાં આવેલા ૮૨ પાનાં ધરાવતા મોડ્યુલનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025