સંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થશે

27-Nov-2023

2 ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠક કેન્દ્ર સરકારે બેઠક બોલાવી

5 રાજ્યોના ચૂંટણી પરિણામોના એક દિવસ પહેલા કેન્દ્રે સર્વપક્ષીય બેઠક બોલાવી.

શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થશે અને 22મી સુધી ચાલશે

જૂનાગઢમાં લીલી પરિક્રમાનો આજે અંતિમ દિવસ 

12 લાખથી વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી 

હજુ પણ ભાવિકો પરિક્રમાના રૂટ પર 

આજ સાંજ સુધીમાં ભાવિકો પરિક્રમા પૂર્ણ કરશે

જૂનાગઢ ગિરનાર પરિક્રમા દરમિયાન અલગ અલગ કારણોથી કુલ 4 યાત્રીઓનાં મોત

Author : Gujaratenews