મહારાષ્ટના પુણેની રહેવાસી મહિલા શિક્ષિકા રાજશ્રી પાટીલ 49 વર્ષની છે તેના અપરિણીત પુત્ર પ્રથમેશના સરોગેટ માતાની મદદથી જોડિયા બાળકોને જન્મ આપ્યો છે.‘રાજશ્રી પાટીલે કહ્યું કે મને મારો દીકરો પાછો મળી ગયો છે’ત્યારે રાજશ્રીનો પુત્ર પ્રથમેશ 2010માં પુણેની સિંઘદ કોલેજમાંથી વધુ અભ્યાસ માટે જર્મની ગયો હતો.ત્યારે વર્ષ 2013માં જાણવા મળ્યું કે તેને બ્રેઈન ટ્યુમર થયું છે જે ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. આ દરમિયાન તેના સ્પ-ર્મ સુરક્ષિત રાખવામાં આવ્યા હતા ત્યારે તેનો ઉપયોગ સરોગસીમાં કરવામાં આવ્યો હતો અને 35 વર્ષની સરોગેટ માતાએ એક બાળકી અને એક છોકરાને જન્મ આપ્યો છે.ત્યારે આ બધુ કોઈ ચમત્કાર નથી થયો પણ વિજ્ઞાનનો ચમત્કાર થયો છે,ત્યારે એક માતાના આંસુ ભરેલા ચહેરાને ફરીથી સ્માઈલ કરતા શીખવ્યું છે ત્યારે તેમના દીકરા પ્રથમેશના જોડિયા બાળકોનો જન્મ તેના સ્પ-ર્મની મદદથી થયો છે જેને તેના મૃત્યુ પહેલા સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.આ બાબતે રાજશ્રી પાટીલે જણાવ્યું કે “મને મારો પ્રથમેશ પાછો મળી ગયો છે. ત્યારે હું મારા પુત્રની ખૂબ જ નજીક હતી ત્યારે તે અભ્યાસમાં ખૂબ જ પ્રભાવિત હતો અને જર્મનીથી એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ કરી રહ્યો હતો.
પ્રથમેશે તેના મોત પછી તેના સ્પ-ર્મનો ઉપયોગ કરવા માટે તેની માતા અને બહેનને અધિકૃત કર્યા હતા ત્યારે રાજશ્રીને ખ્યાલ નહોતો કે તે આની મદદથી તે તેના પુત્રને પાછો મેળવી શકશે.આ સાથે મૃત પુત્રનું સુરક્ષિત રાખેલ સ્પ-ર્મ પરિવાર સિવાયના દાતાના ઇંડા સાથે મેળ ખાતું હતું. મેચ થયા બાદ તેને નજીકના સં-બંધીના ગ-ર્ભમાં રોપવામાં આવ્યું
ત્યારે રાજશ્રીએ સરોગેટ પ્રેગ્નન્સીમાં 27 વર્ષના પુત્રના સાચવેલા સ્પ-ર્મનો ઉપયોગ કરો અને પ્રથમેશના બાળકોનો જન્મ 12 ફેબ્રુઆરીએ થયો હતો.ત્યારે બાળકોને ભગવાનના આશીર્વાદ માનતા દાદી રાજશ્રીએ પૌત્રનું નામ પુત્ર પ્રથમેશ અને પુત્રીનું નામ પ્રિશા રાખ્યું છે
રાજશ્રીએ તેના પુત્રને ‘પાછો લાવવા માટે જર્મનીનો પ્રવાસ કર્યો હતો ત્યારે તેણે જર્મની જઈને પુત્રનું સ્પ-ર્મ મેળવવાની તમામ ઔપચારિકતાઓ પૂરી કરી અને ત્યાંથી પછી આવ્યા બાદ તેણે પુણેની સહ્યાદ્રી હોસ્પિટલમાં IVFની મદદ લીધી.ત્યારે હોસ્પિટલના IVF નિષ્ણાત ડોકટરે , “IVF પ્રક્રિયા અમારા માટે રોજનું કામ છે. ત્યારે આ કિસ્સો અનોખો હતો. તેમાં એક માતાની લાગણી સામેલ હતી જે કોઈપણ ભોગે તેના પુત્રને પાછો મેળવવા માગતી હતી. ટાયરે આખી ગ-ર્ભાવસ્થા રાજશ્રીની આ સમયગાળા દરમિયાન વલણ ખૂબ જ સકારાત્મક હતું.” (बीबीसी मराठी)
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024